વફાદારી અને વિશ્વાસ હોટેલની કિંમતમાં વધારો કરે છેઃ સરવે
ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલના સર્વે મુજબ, પ્રવાસીઓ હવે માત્ર કિંમતને જ મહત્વ નથી આપતા, પરંતુ વિશ્વાસ, પારદર્શિતા અને સન્માન (recognition) ને મહત્વ આપે છે. 83 ટકા લોકો માને છે કે વિશ્વાસ એ નક્કી કરે છે કે હોટેલ યોગ્ય મૂલ્ય આપે છે